અમદાવાદમાં હોમગાર્ડની ભરતી 2022: તાજેતર માં કાનૂની સલાહકાર ની નવી ભરતી બહાર પાડવામાં આવી છે તો આ ભરતી માં રસધરાવતા અથવા તો આ ભરતી માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે આ ભરતી અરજી કરવા માટે આપેલ સત્તાવાર વેબસાઇટ પર જઈ ઓનલાઇન અરજી કરી શકો છો આ ભરતી ની અરજી કરવાની તારીખ 25/07/2022 થી ચાલુ થઈ ગયું છે આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓગષ્ટ પહેલા અરજી કરવાની રહેશે.
હોમગાર્ડ ની આ ભરતી માટે લાયક ઉમેદવાર ને છેલ્લી તારીખ પેલા આપેલી સત્તાવાર વેબસાઇટ પર અરજી કરવાનું સૂચન કરવામાં આવે છે આ ભરતી ને લગતી તમામ માહિતી જેવી કે અરજી ક્યાં કરવી , કઈ રીતે અરજી કરવી , વાય મર્યાદા કેટલી છે , પસંદગી પ્રક્રિયા , શૈક્ષણિક લયકાત , આ તમામ માહિતી આ આર્ટીકલ માં આપવામાં આવી છેકૃપા કરીને આ આર્ટીકલ ને પૂરો વાંચવા વિનંતી છે વધુ માહિતી માટે તમે આપેલ સત્તાવાર જાહેરાત પર જઈ જોઈ શકો છો અને પછી અરજી કરી શકો છો .
અમદાવાદમાં હોમગાર્ડની નવી ભરતી, જાહેર 2022
હોમગાર્ડ અમદાવાદ ભરતી વિગતો | વિગતો |
---|---|
પોસ્ટ નું નામ | કાનૂની સલાહકાર |
કુલ ખાલી જગ્યા | 01 |
શૈક્ષણિક લયકાત | કૃપા કરીને સત્તાવાર સૂચના વાંચો. |
સૂચના તારીખ | 20-08-2022 |
સત્તાવાર સૂચના | અહીં ક્લિક કરો |
ભરતી ની છેલ્લી તારીખ:
- છેલ્લી તારીખ: 20-08-2022
ભરતી ની પોસ્ટ વિગતો
કાનૂની સલાહકાર
શૈક્ષણિક લાયકાત:
ઉપયોગી લિંક નીચેની સત્તાવાર જાહેરાતમાં વાંચો.
ભરતી માટે કેવી રીતે અરજી કરવી
લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા, તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર, અને રજિસ્ટર એડી / સ્પીડ પોસ્ટ દ્વારા એક નકલ મોકલી શકે છે. અરજી સાથેના તમામ જરૂરી દસ્તાવેજો.
આવી અવનવી સરકારી ભરતી ઓ યોજના ઓ રિજલ્ટ એજ્યુકેશન ને લગતી તમામ માહિતી તમામ નવી અપડેટ નોટિફિકેશન આપ અમારી Ojasonlinejob.in વેબસાઈટ પર આવી જોઈ શકો છો .