પાનકાર્ડ સાથે આધાર કર્ડ લિંક કરવા માટે તારીખમાં વધારો કરવામાં આવ્યો: આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક માટે છેલ્લી તારીખ 31 માર્ચ હતી જે હવે સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે હવે જોઈએ નવી તારીખ કઈ આવી છે
આધારકાર્ડ પાનકાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ
પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે ઘણા સમયથી સરકાર દ્વારા આહવાન કરવામાં આવેલ હતું પરંતુ ઘણા બધા વ્યક્તિઓનો લીંક કરેલ નથી જેથી કરીને આધાર કાર્ડ લિંક કરવા માટે સમયમાં વધારો કરવામાં આવેલ છે જે હવે નવી તારીખ 30 જુન 2023 સુધીની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો તમે 30 જૂન સુધી પાનકાર્ડ લિંક કરાવી શકો છો.
પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરવું
જે મિત્રોને પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક નથી તેવા મિત્રોને સરકારના ધારા ધોરણ મુજબ પાનને આધાર સાથે લિંક કરી લેવું જો તમે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો તો ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે એટલે જ મિત્રો વહેલી તકે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી દેવું હવે નવી છેલ્લી તારીખ 30 જુન 2023 કરવામાં આવેલ છે.
પાનકાર્ડને આધાર કાર્ડ લિંક કરવું
જે મિત્રોને પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક કરવાનું બાકી રહી ગયું હોય તો નીચે આપેલા ટેબલની અંદર થી સરળતાથી લિંક કરી શકો છો જો તમે લિંક કરી દીધું હોય તો ઓનલાઇન ચેક કરવા માંગતા હોવ તો ઓનલાઇન ચેક પણ કરી શકો છો.
પાનકાર્ડને આધાર કાર્ડ વડે લિંક કરવાની મહત્ત્વપૂર્ણ કડીઓ.
પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરવા માટે | અહીં ક્લિક કરો |
પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક છે કે નહીં ચેક કરવા માટે | અહી ક્લિક કરો |
અગત્યની નોંધ :- મિત્રો આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે તે હેતુથી લખવામાં આવેલ છે. વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટ ચેક કરી શકો છો આવી ઉપયોગી માહિતી તમારા માટે અમે લાવતા રહીશું તો તમે અમારી સાથે જોડાયેલા રહો