10 પાસ માટે RRC નોર્થ સેન્ટ્રલ રેલ્વે ભરતી, અરજીની છેલ્લી તારીખ 1 August 2022

RRC નોર્થ સેન્ટ્રલ રેલ્વે ભરતી 2022: રેલ્વે રિક્રુટમેન્ટ સેલનોર્થ સેન્ટ્રલ રેલ્વે દ્વારા તાજેતર માં 1659 એપ્રંટિસ ખાલી જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે માહિતી મુજબ ઉત્તર રેલ્વે ના અધિકાર સ્થળ માટે ની ટોટલ પોસ્ટ 1659 જગ્યાઓ માટે ભરતી કરવાની છે . RRC નોર્થ સેન્ટ્રલ રેલ્વે ભરતી માટે ની વિવિધ જગ્યા ઓ જે રીતે કે ટર્નર, ઇલેક્ટ્રિશિયનમિકેનિક, ફિટર,ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, મશિનિસ્ટ, કાર્પેન્ટર, … Read more