MDM રાજકોટ ભરતી 2022 : મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભરતી 2022 દ્વારા વિવધ પોસ્ટ માટે ઉમ્દેવારો જોડે અરજી માગવા માં આવી છે જે પણ લોકો આ ભરતી માટે લાયક હોય તે પોતાની અરજી જાહેરાત માં બતાયા પ્રમાણે કરી સકે છે .
MDM રાજકોટ ભરતી 2022
સંસ્થાનું નામ | મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભરતી 2022 |
કુલ જગ્યા | 23 |
પોસ્ટનું નામ | જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તાલુકા MDM સુપરવાઈઝર |
જોબ લોકેશન | રાજકોટ |
છેલ્લી તારીખ | 21 સપ્ટેમ્બર 2022 |
અરજી મોડ | ઑફલાઇન |
શૈક્ષણિક લાયકાત
જીલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર
- 50% ગુણ સાથે કોઈપણ સ્નાતક.
- CCC પાસ
- ડેટા એન્ટ્રી ઓપરેટરનો ઓછામાં ઓછો 2 વર્ષનો કામનો અનુભવ
- માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એમસીએની ડિગ્રી ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે.
- ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ફરજિયાત છે.
- DTP (ડેસ્કટોપ પબ્લિકેશન) ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ રહેશે.
- સહાયક તરીકે વહીવટી અનુભવ ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે.
- મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
MDM સુપરવાઇઝર
- માન્ય યુનિવર્સિટીમાંથી હોમ સાયન્સ / ફૂડ એન્ડ ન્યુટ્રિશન / સાયન્સ ડિગ્રીમાં સ્નાતક.
- કોમ્પ્યુટર નોલેજ.
- એડમિનિસ્ટ્રેટિવનો ઓછામાં ઓછો 2 અથવા ત્રણ વર્ષનો અનુભવ.
- મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
ડાયનાસોર પાટણ જિલ્લામાં આવેલું એક પ્રવાસન સ્થળ છે
પગાર
- પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર : 10000
- સુપરવાઈઝર : 15000
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માં મેરિટ/ ઇન્ટરવ્યુ આધારિત ઉમ્દેવારો ની પસંદગી કરવા માં આવશે .
કેવી રીતે અરજી કરવી?
આ ભરતી માટે લાયક ઠરેલ ઉમેદવારો એ જાહેરાત માં દર્શવેલા સરનામે જરરી પુરાવા સાથે અરજી મોકલવાની રહશે અરજી મોકલવાનું સરનામું જાહરાત માં દર્શાવેલ છે .
મહત્વપૂર્ણ તારીખો:
છેલ્લી તારીખ | 21/09/2022 |