ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ 2022,અહીંયા થી ચેક કરો તમારું પરિણામ @gseb.org

ધોરણ 10 પુરક પરીક્ષા રિઝલ્ટ જાહેર ૨૦૨૨ :  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ ૦૬/૦૮/૨૦૨૨ ના રોજ સવારે ૮.૦૦ વાગે ગુજરાત બોર્ડ ની સતાવાર વાર વેબસાઈટ gseb.org પર ધોરણ 10 પુરક પરીક્ષા નું રીઝલ્ટ જાહેર કરવા માં આવશે .

ધોરણ 10 ની પરીક્ષા માર્ચ માં લેવાયી હતી તેમાં એક કે બે વિષય ની અંદર નાપાસ થયેલા વિધાયથી માટે પુરક પરીક્ષા નું આયોજન સરકાર દ્વારા જુલાઈ મહિના કરવા માં આવ્યું હતુ . પુરક પરીક્ષા નું પરિણામ કાલે સવારે ૮.૦૦ વાગે બોર્ડ ની વેબસાઈટ પર જાહેર કરવા માં વ આવશે ધોરણ 10 પુરક પરીક્ષા નું રીઝલ્ટ કઈ રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે .

ધોરણ 10 પૂરક પરીક્ષા રીઝલ્ટ 2022

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)
પોસ્ટ નામધોરણ 10 રીઝલ્ટ 2022 જાહેર
વિષયોગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને વગેરે.
શૈક્ષણીક વર્ષ2022
પરીક્ષા તારીખ :18/07/2022 To 20/07/2022
પરિણામ પ્રકારઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટhttp://gseb.org

ધોરણ 10 પૂરક પરીક્ષા રીઝલ્ટ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણવે છે કે જુલાઇ-૨૦૨૨ માં યોજાયેલ માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ ની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબમાઇટ www.gseb.org પર તા.૦૬/૦૮૮૨૦૨૨ ના રોજ સવારના ૦૮-૦૦ કલાકે જાહેર કરવામાં આવશે વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંકડિયા Number) enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને ડ.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરિણામ બાદ ગુણ-ચકાસણી, દફતર-ચકાસણી, નામ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર શાળાઓએ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી તે અનુસાર યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી

ધોરણ 10 પુરક પરીક્ષા નું પરિણામ કેવી રીતે ચેક કરવું ?

પગલું 1 : સવથી પેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) સતાવાર વેબસાઈટ પર જાવ  gseb.org.

પગલું ૨ : ત્યાર બાદ GSEB SSC result પર કિલક કરો

પગલું ૩ : તમારો સીટ નંબર નાખો

પગલું ૪ : ગો બટન પર કિલક કરો

પગલું ૫ : તમારી સ્ક્રીન પર તમારું રીઝલ્ટ દેખાશે

પગલું 6 : તમારું પરિણામ ડાઉનલોડ કરો

મહત્વપૂર્ણ લિંક

ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામઅહીં ક્લિક કરો
ધોરણ 10 પરિપત્રઅહીં ક્લિક કરો
Updated: September 10, 2022 — 9:13 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *