ગુજરાત હાઇકોર્ટમાં કુલ ૧૭૭૭ ની જગ્યાઓની ભરતી 2023 : ગુજરાત હાઇકોર્ટ દ્વારા ૧૬૭૮ ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે. રસ ધરાવતા ઉમેદવારે આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન એપ્લાય લિંક નીચે આપેલ છે . Gujarat High Court Bharti 2023 ની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો નીચે આપેલ છે
ગુજરાત હાઇકોર્ટ માં ભરતી 2023
સંસ્થાનું નામ | ગુજરાત હાઇકોર્ટ |
પોસ્ટનું નામ | પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન વગેરે |
કુલ પોસ્ટ | ૧૬૭૮ |
લાયકાત | ધોરણ-૧૦ પાસ |
ઓફિસિઅલ વેબસાઇટ | https://hc-ojas.gujarat.gov.in |
ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાતની નીચલી અદાલતો હસ્તકની પટાવાળા (વર્ગ 4) ની ભરતી બહાર પડેલ છે, જેમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન વગેરે પોસ્ટ નો સમાવેશ કરવામાં આવેલ છે.
લાયકાત
- ધોરણ ૧૦ પાસ અથવા આઇ.ટી.આઇ સમકસ હોવા જોઇએ
જોબ લોકેશન
- ગુજરાત
પગાર ધોરણ
- પગાર 14,800 થી 47,100 જે પોસ્ટ પ્રમાણે છે
જરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો