બેન્ક ઓફ બરોડા દ્વારા સહાયક વાઇસ પ્રેસિડેન્ટ (એક્વિઝિશન અને રિલેશનશિપ મેનેજર) માટે ની ભરતી બહાર પાડવામાં આવી છે બેન્ક ઓફ બરોડા દ્વારા કુલ પોસ્ટ ટોટલ જગ્યા 50 જેટલી જગ્યાઓ પર ઉમેદવાર માટે ની ભરતી પ્રકાશિત કરવામાં આવી છે આ ભરતી માં ફોર્મ ભરવા માટે તારીખ 15 જુલાઈ થી આપેલ સત્તાવાર વેબસાઇટ પર ચાલુ કરી દેવામાં આવ્યું છે , બેન્ક ઓફ બરોડા આ ભરતી ની વધુ માહિતી માટે આ લેખ ને આખો વાંચો અને ભરતી માટે લયકાત ધરાવતા ઉમેદવારો આજે જ અહીથી સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરો .
બેંક ઓફ બરોડા માં આવી નવી ભરતી :
સંસ્થા | બેંક ઓફ બરોડા |
પોસ્ટનું નામ | સહાયક વાઇસ પ્રેસિડેન્ટ |
ખાલી જગ્યા | લગભગ ૫૦ થી વધુ |
પરીક્ષા મોડ | ઓનલાઇન |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
જાહેરાતની તારીખ | 15-07-2022 |
અરજીની છેલ્લી તારીખ | 04-08-2022 |
સત્તાવાર વેબસાઈટ | bankofbaroda.com |
બેંક ઓફ બરોડા માં ભરતી માટે વય મર્યાદા :
આ ભરતી માટે બેન્ક માથી અમુક નિયમો રાખવામા આવ્યા છે જેમ કે અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર ઓછામાં ઓછી 23 વર્ષ અને વધારે માં વધારે 40 વર્ષ રાખવામા આવ્યા છે તો એ વાત ખાસ ધ્યાન માં લેવી
બેંક ઓફ બરોડા માં ભરતી માટે અરજી ની ફી :
બેન્ક ઓફ બરોડા ની આ ભરતી માં અરજી ફી એક દમ નોર્મલ રાખવામા આવી છે
જેમ કે .
- SC/ ST ના ઉમેદવારો માટે ૧૦૦ રૂપિયા ફી ભરવાની રહેશે
- GENERAL, EWS અને OBS ના ઉમેદવારો માટે રૂપિયા ૬૦૦ રાખવામાં આવેલી છે.
- મહિલા ઉમેદવારો માટે ૧૦૦ રૂપિયા ફી રાખવામાં આવેલી છે.
બેંક ઓફ બરોડા માં ભરતી માટે પગાર ધોરણ :
આ ભરતી માટે પગાર ધોરણ 48, 170 રાખવામાં આવેલું છે ભરતી માટે ઉમેદવાર ના આધારે ૭૬,૦૧૦ સુધી રાખવામાં આવેલું છે આ ભરતી માટે નું પગાર ધોરણ સારું છે
બેંક ઓફ બરોડા માં ભરતી માટે લાયકાત :
ભરતી માટે ની લાયકાત સનાતક કે અનુ સ્નાકત કોઈ પણ યુની દ્રારા એની સમકસ માં પાસ કરેલું હોવું જોઈએ.
બેંક ઓફ બરોડા માં ભરતી માટે પસંદગી ની પ્રક્રિયા :
બેન્ક મેરીટ જાહેર કરી INTERVIEW લઈ શકે છે એનું દરેક ઉમેદવારે ખાસ ધ્યાન રાખવું
બેંક ઓફ બરોડા માં ભરતી માટે મહત્વ ની લીંકો :
સત્તાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
બઁક ઓફ બરોડા જાહેરાત | અહી ક્લિક કરો |