તાજેતર માં (MDM) ભરતી 2022: મધ્યાહન ભોજન યોજના દ્વારા સુપરવાઈજર ની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે આ મધ્યાહન ભોજન યોજના માટે પાટણ કલેક્ટર કચેરી એ 8 જેટલી સંખ્યા માં ભરતી પ્રકાશિત કરવામાં આવી છે આ ભરતી માટે રશધરાવતા લોકો અને ભરતી માટે લયકાત ધરાવતા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે મધ્યાહન ભોજન યોજના બહાર પડેલી આ ભરતી નું ફોર્મ ભરવા માટે આપેલ સત્તાવાર વેબ સાઇટ પર જઈ છેલ્લી તારીખ પેહલા ઓનલાઇન ફોર્મ ભરી શકો છો
મધ્યાહન ભોજન યોજના ની આ ભરતી નું ફોરન ભરવા માટે ની છેલ્લી તારીખ 30 જુલાઈ 2022 છે એ પહેલા સત્તાવાર વેબસાઇટ પર જઈ ને ઓનલાઇન ફોર્મ ભરવું એ પછી તમારું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં એની ખાસ નોધ લેવી, ફોર્મ કઈ રીતે ભરવું , વય મર્યાદા કેટલી છે, ફોર્મ ભરવાની ફી કેટલી છે ,શૈક્ષણિક લાયકાત શું છે , આ બધીજ તમામ માહિતી માટે આ આખો આર્ટીકલ વાંચવા વિનંતી છે તમામ વિગત નીચે મુજબ છે .
MDM પાટણ ભરતી 2022 :
સંસ્થાનું નામ | આઈડી-ડે મીલ સ્કીમ, કલેક્ટર કચેરી, પાટણ પોસ્ટ કોઓર્ડિનેટર અને સુપરવાઈઝર |
પોસ્ટનું નામ | MDM મધ્યાહન ભોજન યોજના |
કુલ જગ્યાઓ | 8 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30/07/2022 |
અરજી મોડ | ઓનલાઇન |
નોકરી સ્થળ | પાટણ (ગુજરાત) |
સત્તાવાર વેબસાઈટ | https://mdm.gujarat.gov.in/ |
શૈક્ષણિક લાયકાત:
1. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર:
50% ગુણ સાથે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી. સરકાર માન્ય સંસ્થામાંથી CCC પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટર જ્ઞાનની પ્રાયોગિક કસોટી લઈને કસોટી કરવામાં આવશે. માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એમસીએ ડિગ્રી ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે.
2.સુપરવાઈઝર:
ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ફરજિયાત છે. ડી.ટી.પી. (ડેસ્કટોપ પ્રકાશન) ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ હશે. સહાયક તરીકે વહીવટી અનુભવ ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે. મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
પગાર/પગાર ધોરણ પોસ્ટ મુજબ:
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર | રૂ. 10,000/- |
તાલુકા કક્ષાના MDM સુપરવાઈઝર | રૂ. 15,000/- |
વય મર્યાદા :
• 18 વર્ષથી 35 વર્ષ.
ફોર્મ ભરવા માટે ની અરજી ફી:
• કોઈ અરજી ફી નથી.
પસંદગી પ્રક્રિયા:
મેરીટ લિસ્ટ અને ઇન્ટરવ્યુ ના આધારે
મહત્વ પૂર્ણ લિન્ક ::
સત્તાવાર સૂચના | Download |
MDM પાટણ ભરતી 2022 માં અરજી કેવી રીતે કરવી
લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા, તાજેતરના પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. રજિસ્ટર એડી / સ્પીડ પોસ્ટ દ્વારા અરજી.
સરનામું:
નાયબ કલેક્ટર,
મધ્યાહન ભોજન યોજના,
જીલ્લા સેવા સદન,
રાજમહેલ રોડ,
ખાતે – પોસ્ટ – જિલ્લો – પાટણ
આવી અવનવી સરકારી ભરતી ઓ યોજના ઓ રિજલ્ટ એજ્યુકેશન ને લગતી તમામ માહિતી તમામ નવી અપડેટ નોટિફિકેશન આપ અમારી Ojasonlinejob.in વેબસાઈટ પર આવી જોઈ શકો છો .