ITBP ભરતી 2022 : ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) સબ ઇન્સ્પેક્ટર (SI) ભરતી માટે નવી જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે આઇટીબીપી ની આ ભરતી માટે સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું 16 જુલાઈ થી શરૂ થઈ ગયેલ છે આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવાર તે પોતાનું ફોર્મ ITBP ની […]
Category: Uncategorized
બેંક ઓફ બરોડા માં આવી નવી ભરતી 2022 : બેંક માં નોકરી મેળવવાની નવી તક
બેન્ક ઓફ બરોડા દ્વારા સહાયક વાઇસ પ્રેસિડેન્ટ (એક્વિઝિશન અને રિલેશનશિપ મેનેજર) માટે ની ભરતી બહાર પાડવામાં આવી છે બેન્ક ઓફ બરોડા દ્વારા કુલ પોસ્ટ ટોટલ જગ્યા 50 જેટલી જગ્યાઓ પર ઉમેદવાર માટે ની ભરતી પ્રકાશિત કરવામાં આવી છે આ ભરતી માં ફોર્મ ભરવા માટે તારીખ 15 જુલાઈ થી આપેલ સત્તાવાર વેબસાઇટ પર ચાલુ કરી દેવામાં આવ્યું છે […]