ITBP ભરતી 2022 : ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) સબ ઇન્સ્પેક્ટર (SI) ભરતી માટે નવી જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે આઇટીબીપી ની આ ભરતી માટે સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું 16 જુલાઈ થી શરૂ થઈ ગયેલ છે આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવાર તે પોતાનું ફોર્મ ITBP ની વેબસાઇટ www.recruitment.itbpolice.nic.in જઈ ભરી શકે છે .
ITBP ભરતી 2022 : ની આ ભરતી ને લગતી તમામ માહિતી જેવી કે લાયકાત , વય મર્યાદા , અરજી કાઇરીતે કરવી , ઓનલાઇન અરજી ,મહત્વ ની તારીખો આ બધી માહિતી આ લેખ માં આપેલી છે આ લેખ ને પૂરો વાંચવા વિનંતી છે
ITBP ભરતી 2022
ભરતી સંસ્થા | ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) |
પોસ્ટનું નામ | સબ-ઇન્સ્પેક્ટર (SI |
ખાલી જગ્યા | ૩૫ થી વધુ |
પરીક્ષા મોડ | ઓનલાઇન |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
જાહેરાતની તારીખ | 16 -07-2022 |
અરજીની છેલ્લી તારીખ | ૧૪ -08-2022 |
સત્તાવાર વેબસાઈટ | www.itbpolice.inic.in |
અરજી ફી
- જનરલ/ OBC/ EWS: ₹ 100/-
- SC/ST: ₹ 0/-
- ચુકવણી મોડ: ઓનલાઈન
મહત્વની તારીખો
ફોર્મ ભરવા ના શરુ : જુલાઈ 16, 2022
અરજી કરવાની છેલ્લી તારીખ : ઑગસ્ટ 14, 2022
વય મર્યાદા
ITBP SI ભરતી 2022 20-25 વર્ષ છે (14.8.2022 ના રોજ).
લાયકાત
ડિપ્લોમા ઇન સિવિલ એન્જી
પોસ્ટનું નામ | ખાલી જગ્યા | લાયકાત |
SI નિરીક્ષક (પુરુષ) | 32 (UR- 7, SC-5, ST-2, OBC-15, EWS-3) | ડિપ્લોમા ઇન સિવિલ એન્જી. |
SI નિરીક્ષક (સ્ત્રી) | 5 (UR-1, SC-1, OBC-3) | ડિપ્લોમા ઇન સિવિલ એન્જી. |
ITBP ભરતી 2022 પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયામાં SI ભરતી 2022 નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:
- શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET)
- શારિરીક પરીક્ષણ
- લેખિત પરીક્ષા
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- મેડીકલ પરિક્ષા
ITBP ભરતી 2022 અરજી કેવી રીતે કરવી
અરજી કરવા માટે આ પગલાંઓ અનુસરો ITBP ભરતી 2022
- સત્તાવાર સૂચનામાંથી પાત્રતા તપાસો
- નીચે આપેલ ઑનલાઇન અરજી કરો લિંક પર ક્લિક કરો
- અરજી ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- ફી ચૂકવો
- અરજી ફોર્મ પ્રિન્ટ કરો.
મહત્વ ની લીંકો
- ફોર્મ ભરવા માટે ની લીંક : અહિયાં કિલક કરો
- જાહેરાત વાચો : અહી કિલક કરો
આવી અવનવી સરકારી ભરતી ઓ યોજના ઓ રિજલ્ટ એજ્યુકેશન ને લગતી તમામ માહિતી તમામ નવી અપડેટ નોટિફિકેશન આપ અમારી Ojasonlinejob.in વેબસાઈટ પર આવી જોઈ શકો છો .