ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (GERMI ભરતી 2022) એ જુનિયર પ્રોજેકટ ફ્લો , જુનિયર રિસર્ચ ફ્લો ,અને પ્રોજેકટ ઓફિસર ફ્લો જગ્યા 2022 માટે ભરતી જાહેર કરવામાં આવી છે .
ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ની આ ભરતી માં ફોર્મ ભરવા માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર અને રસધરાવતા યોગ્ય એવા તમામ લોકો પોતાનું ફોર્મ આપેલી સત્તાવાર વેબસાઇટ પર જઈ શકો છો અરજી કરવા માટેની છેલ્લી તારીખ જુલાઈ 31/7/2022 સુધી માં તમે પોતનું ફોર્મ આપેલી સત્તાવાર વેબસાઇટ પર જઈ ઓનલાઈન ભરી શકો છો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જતી રહ્યા પછી તમારું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં .
GERMI ભરતી 2022 – હાઇલાઇટ્સ
સંસ્થાનું નામ | ગુજરાત ઉર્જા સંશોધન અને વ્યવસ્થાપન સંસ્થા |
પોસ્ટનું નામ | જુનિયર પ્રોજેક્ટ ફેલો, જુનિયર રિસર્ચ ફેલો, પ્રોજેક્ટ ઓફિસર |
અરજી કરવાની તારીખ | 31મી જુલાઈ, 2022, IST સાંજે 6:00 પહેલાં |
પસંદગી પ્રક્રિયા | લેખિત પરીક્ષા / ઇન્ટરવ્યુ |
લોકેશન | ગુજરાત / ઇન્ડિયા |
સત્તાવાર સાઈટ | Germi.org |
પોસ્ટનું નામ
જુનિયર પ્રોજેક્ટ ફેલો, જુનિયર રિસર્ચ ફેલો, પ્રોજેક્ટ ઓફિસર
શૈક્ષણિક લાયકાત
શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.germi.orgમારફતે ઓનલાઇન અરજી કરી શકે છે
મહત્વપૂર્ણ તારીખો:
છેલ્લી તારીખ | 31 જુલાઈ 2022 |
મહત્વપૂર્ણ લિંક:
ભરતી પોર્ટલ | https://www.germi.org |
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
આવી અવનવી સરકારી ભરતી ઓ યોજના ઓ રિજલ્ટ એજ્યુકેશન ને લગતી તમામ માહિતી તમામ નવી અપડેટ નોટિફિકેશન આપ અમારી Ojasonlinejob.in વેબસાઈટ પર આવી જોઈ શકો છો .