તલાટી અને જુનિયર કલાર્ક પરીક્ષા તારીખ જાહેર ૨૦૨૨

તલાટી અને જુનિયર કલાર્ક પરીક્ષા તારીખ જાહેર ૨૦૨૨ : તલાટી અને જુનિયર કલાર્ક પરીક્ષા તારીખ જાહેર ૨૦૨૨ | talati exam date | ગુજરાત પંચાયત વિભાગ દ્વારા બાકી રહેલી તલાટી અને જુનિયર કલાર્ક પરીક્ષા તારીખ ની તારીખો જાહેર કરી દેવામાં આવી છે તેથી જે પણ વિધાથી મિત્રો આ ભરતી માટે લાયક હોય તે પરીક્ષા વિશે ની માહિતી નીચે આપેલ PDF દ્વારા મેળવી સકે છે . વિધાયથી મિત્રો તલાટી ની તૈયારી કરી રહ્યા હતા અને પરીક્ષા ની રાહ પણ જોઈ રહ્યા હતા તો તેવા લોકો માટે આજે ખુશ ખાબેર એજ છે કે તલાટી અને જુનિયર કલાર્ક પરીક્ષા તારીખ જાહેર કરી દેવામાં આવી છે નીચના લેખ માં તમે જોઈ શકો છો .

તલાટી અને જુનિયર કલાર્ક પરીક્ષા તારીખ જાહેર ૨૦૨૨

સંસ્થાGPSSB
પોસ્ટ નામતલાટી અને જુનિયર કલાર્ક
શ્રેણીપરીક્ષા તારીખ
સતાવાર વેબસાઈટhttps://gpssb.gujarat.gov.in/

તલાટી અને જુનિયર કલાર્ક પરીક્ષા તારીખ અંગે ગુજરાત પંચાયત વિભાગ દ્વારા જાહેરાત બહાર પાડવા માં આવી છે તેમાં જણવ્યા પ્રમાણે તલાટી કર્મ મંત્રી પરીક્ષા તારીખ : ૨૯/૦૧/૨૦૨૨ છે અને જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ ૦૮/૦૧/૨૦૨૨ છે આ અંગે વધુ માહિતી માટે જાહેરાત વાચો .

જાહેરાત વાચવાઅહી કિલક કરો
હોમ પેજઅહી કિલક કરો

Leave a Comment