વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી 2023, 370 જગ્યાઓ માટે અરજી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 370 જગ્યાઓ માટે અરજી :વડોદરા મહાનગરપાલિકામાં 15મા નાણાપંચ હેઠળ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે 11 માસના કરાર આધારીત તેમજ આઉટ સોર્સિંગ દ્વારા સિક્યોરીટી ગાર્ડ, ક્લીનીંગ સ્ટાફ, મેડીકલ ઓફિસર અને એમ.પી.એચ. ડબલ્યુ-Male જગ્યાઓ ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 ની હાઇલાઇટ્સ

સંસ્થા નુ નામવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન – VMC
પોસ્ટનું નામસિક્યોરીટી ગાર્ડ, સ્ટાફ નર્સ, ક્લીનીંગ સ્ટાફ અને અન્ય
કુલ જગ્યાઓ370
અરજી કરવાની છેલ્લી તારીખ03/04/2023
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઇટhttp://www.vmc.gov.in/

VMC ભરતી 2023

જગ્યાનું નામજગ્યા
મેડીકલ ઓફિસર (કરાર આધારિત)74
સ્ટાફ નર્સ (કરાર આધારિત)74
એમ.પી.એચ.ડબલ્યુ-Male (કરાર આધારિત)74
સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing)74
ક્લીનીંગ સ્ટાફ (Out Sourcing)74

શૈક્ષણિક લાયકાત :

  • મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે માટે નીચે આપેલ નોટિફિકેશન વાંચો .

VMC ભરતી 2023 માટે અરજી કઈ રીતે કરવી ?

  1. સૌ પ્રથમ VMC ની સત્તાવાર વેબસાઈટ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  2. હવે VMC ની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  3. અરજી ફોર્મ ભરો
  4. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  5. અરજીપત્રકની પ્રિન્ટ કાઢો

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ03 એપ્રિલ 2023

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 ની છેલ્લી તારીખ શું છે?

VMC ભરતી 2023 છેલ્લી તારીખ 03 એપ્રિલ 2023 છે

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Updated: March 25, 2023 — 8:36 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *