પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહિ આ રીતે ચેક કરો : મિત્રો કેન્દ્ર સરકારના આવક વેરા વિભાગ દ્વારા ઘણા સમયથી પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવાનું કહેવામાં આવેલ હતું , પણ ઘણા બધા ને આ વાત ની ખબર નથી , માટે હજી પણ આવક વેરા વિભાગ દ્વારા 31 માર્ચ 2023 સુધી માં પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક માટે ની તક આપવામાં આવેલ છે , આ આર્ટિકલ દ્વારા ઘરે બૈઠા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહિ આ રીતે ચેક કઈ રીતે કરશો અને જો ના હોઈ તો લિંક કઈ રીતે કરશો એની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે.
પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહિ આ રીતે ચેક કરો
રાજ્ય | દેશ નાં તમામ રાજ્ય |
ઉદ્દેશ | પાનકાર્ડ જોડે આધારકાર્ડ લિંક છેકે નહિ? |
લિંક નો પ્રકાર | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 31 માર્ચ 2023 |
સતાવાર વેબસાઈટ | https://www.incometax.gov.in/iec/foportal/ |
આધારની સાથે પોતાનો પૈન લીંક નહી કરવાના પરિણામ
- આપનો પૈન નિષ્ક્રિય થઇ જશે.
- આઈટીઆર ફાઈલ કરવું સંભવ નહી થાય.
- મોડા રિટર્નની પ્રોસેસ નહીં થઇ શકશે.
- મોડા રિટર્નને જારી કરી શકાશે નહીં
- ત્રુટિપૂર્ણ રિટર્નની બાબતમાં વિલંબીત કાર્યવાહીને પૂરી કરી શકાશે નહીં.
- ઉંચા દરે કપાત કરવામાં આવશે.
વધુ માહિતી માટે આવકવેરા નિયમ ૧૯૬૨ના નિયમ ૧૧૪એએએ જુઓ.
આધારની સાથે તમારો પાન કાર્ડ કઈ રીતે લીંક કરવો
- https://www.incometax.gov.in/iec/foportal પર જાઓ,
- ‘Quick Links’ સેકસન હેઠળ ‘Link Aadhaar’ વિકલ્પ પર ક્લીક કરો.
- ત્યારબાદ આધાર નંબર અને ચૈન નંબર રજૂ કરો તેમજ સ્કીન પર આપેલ નિર્દેશોનું પાલન કરીને E-Pay Tax functionality ના માધ્યમથી રૂા. ૧૦૦૦/- વિલંબ ફીની ચુકવણી કરો.
- એક વખત ચૂકવણી પ્રક્રિયા પૂરી થયા પછી ફરીવાર Link Aadhaar સેકશન પર જાઓ અને પોતાનું નામ, મોબાઈલ નંબર આધાર નંબર એન ચૈન નંબર લખો.
- I agree to validate my Aadhaar Details’ વિકલ્પની પસંદગી કરીને વિગતને સત્યાપિત કરો અને Link Aadhaar વિકલ્પ પર ક્લીક કરો.
- તમારા મોબાઈલ પર પ્રાપ્ત ઓટીપીને રજૂ કરો અને લીંક કરવાની પ્રક્રિયાને પૂરી કરવા માટે “Validate’ પર ક્લીક કરો.
પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક માટેની છેલ્લી તારીખ કઈ છે ?
- પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે
લિંક છે કે નહિ ચેક કરો | અહીં ક્લિક કરો |
ઓનલાઇન લિંક કરો | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક માટેની સત્તાવાર વેબસાઇટ શું છે
પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક માટેની સત્તાવાર વેબસાઇટ https://www.incometax.gov.in/iec/foportal/ છે.
પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક માટે કરવા માટે હમણાં કેટલો ચાર્જ ભરવો પડશે
પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક માટે હમણાં 1000/- રૂપિયા ભરવા પડશે
શું હું ઘરે બૈઠા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક પ્રોસેસ કરી શકું ?
હા તમે ઘરે બૈઠા માહિતીએપ દ્વારા બતાવે સ્ટેપ થી પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરી શકો છો
પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક માટેની છેલ્લી તારીખ કઈ છે ?
પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો