વલસાડ નગરપાલિકા ભરતી 2022 : વલસાડ નગર પાલિકા દ્વારા નવી ભરતી માટેનું ઓફિશ્યિલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે જેની તમામ માહિતી નીચે દર્શાવેલ માં આવી છે . હમેશા કોઈ પણ ભરતી માટે અરજી કરતા પહેલા સતાવાર વેબસાઈટ અથવા સતાવાર જાહેરાત વાચો ત્યાર બાદ જ અરજી કરો તેવું હમારું તમને સુચન છે .
વલસાડ નગરપાલિકા ભરતી 2022
પોસ્ટનું નામ
- હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર
- કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ
- ડેટા એન્ટ્રી ઓપરેટર
- ઓફિસ આસીસ્ટન્ટ
- ઈલેક્ટ્રીશ્યન(પંપમેન)
- એટેન્ડન્ટ ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ)
- ફીટર
- પ્લંબર
વલસાડ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022 શૈક્ષણિક લાયકાત
અ.નં. | વિગત | સંખ્યા | શૈક્ષણિક લાયકાત |
1 | હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર | 4 | ITI, HSI, ડિપ્લોમા ઇન સેનેટરી પાસ + ગ્રેજ્યુએટ |
2 | કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ | 4 | ITI COPA પાસ + ધોરણ 12 પાસ |
3 | ડેટા એન્ટ્રી ઓપરેટર | 4 | ITI COPA પાસ + ધોરણ 12 પાસ |
4 | ઓફિસ આસીસ્ટન્ટ | 5 | ગ્રેજ્યુએટ + કોમ્પ્યુટર જ્ઞાન |
5 | ઈલેક્ટ્રીશ્યન (પંપમેન) | 2 | ITI ઈલેક્ટ્રીશ્યન પાસ |
6 | એટેન્ડન્ટ ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ) | 3 | BSC Chemistry |
7 | ફીટર | 1 | ITI ફીટર + ધોરણ 12 પાસ |
8 | પ્લંબર | 2 | ITI પ્લંબર + ધોરણ 12 પાસ |
9 | ડ્રાઈવર | 5 | 12 પાસ + LMV વ્હીકલ + ટ્રેક્ટર ડ્રાઈવર |
કુલ જગ્યા | 30 |
મહત્વપૂર્ણ નોંધ : જો કોઈ ઉમેદવારે અગાઉ કોઈપણ જગ્યાએ એપ્રેન્ટીશશીપ કરેલ હોય કે, હાલમાં એપ્રેન્ટીશશીપ ચાલુ હોય તેવા વ્યક્તિઓ ઈન્ટરવ્યુમાં ઉમેદવારીને પાત્ર ગણાશે નહિ.
વલસાડ નગરપાલિકા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી
- શૈક્ષણિક અને ટેકનીકલ લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે વલસાડ નગરપાલિકા કચેરીએ વોક ઈન ઈન્ટરવ્યુમાં નીચે જણાવેલા સ્થળ, તારીખ અને સમયે કરવામાં આવેલ છે. નીચેની શરતો પૂર્ણ કરતાં તેમજ રસ ધરાવતા ઉમેદવારો હાજર રહી શકે છે.
ઈન્ટરવ્યું સ્થળ : વલસાડ નગરપાલિકા કચેરી, વલસાડ
મહત્વપૂર્ણ તારીખો:
અ.નં. 1 થી 4 ઈન્ટરવ્યુ તારીખ | 21/09/2022 |
અ.નં. 5 થી 9 ઈન્ટરવ્યુ તારીખ | 22/09/2022 |