ITBP HC ભરતી 2022,: તાજેતર માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) માં હેડ કોન્સ્ટેબલ ના પદ માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૨૩ જેટલી પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે તો મિત્રો વાંચો પૂરો લેખ ને અને જો તમે આ ભરતી માં લાયક છો તો અરજી કરવાનું ભૂલશો નહિ.
ITBP HC ભરતી 2022
સત્તાવાર વિભાગ | ITBP HC ભરતી 2022 |
પોસ્ટનું નામ | હેડ કોન્સ્ટેબલ |
કુલ ખાલી જગ્યા | 23 પોસ્ટ |
અરજી શરૂઆતની તારીખ | 13 ઓક્ટોબર 2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 11 નવેમ્બર 2022 |
નોકરી ની જગ્યા | ભારતમાં નોકરી |
સત્તાવાર વેબસાઈટ | itbpolice.nic.in |
કુલ પોસ્ટ :
- પુરુષ માટે : 20
- મહિલા માટે : ૩
- કુલ : ૨૩ જગ્યા
લાયકાત :
આ ભરતી માટે ઉમેદવાર સ્નાતક ની પરિક્ષા પાસ કરેલી હોવી હોઈએ.
પગાર ધોરણ :
25500 થી રૂ. 81100
વય મર્યાદા :
20 વર્ષથી 25
અરજી ફી :
આ ભરતી માટે ઉમેદવાર ૧૦૦ રીપિયા ભરવાના રહેશે.
અરજી કઈ રીતે કરશો ?
- સો પ્રથમ સત્તાવાર વેબસાઇટ– recruitment.itbpolice.nic.in પર જાઓ.
- તમારી પ્રાથમિક માહિતી થી લોગીન કરો
- ત્યાર બાદ જરૂરી ફ્રોમ ની માહિતી ભરો
- અરજી સબમિટ કરો
- તેને પ્રિન્ટ લઇ લો