Gujarat Rojgar Bharti Melo 2022 | ગુજરાત રોજગાર ભરતી મેળો @anubandham.gujarat.gov.in

Gujarat Rojgar Bharti Melo 2022: ગુજરાત રોજગાર ભરતી મેળો @anubandham.gujarat.gov.in ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 રોજગાર નિયામક અને તાલીમ દ્વારા સંચાલિત જુદા જુદા વિવિધ જીલ્લા ઓ માટે મદદનીશ નિયામક (રોજગાર) કચેરી ગાંધીનગર દ્વારા ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 ગૂગલ મીટ ,ટેલિફોન , સ્કાયપે વગેરે ધ્વારા આ રોજગાર ભરતી મેળા નું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું છે તેમાં ભાગ લેવા માગતા તમામ લોકો તમામ ઉમેદવારો નીચે આપેલી લિંક પર જઈ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

ગુજરાત રોજગાર ભરતી મેળો 2022

પોસ્ટનું નામગુજરાત રોજગાર ભરતી મેળો 2022
પોસ્ટ પ્રકારજોબ
સંસ્થાનિયામક, રોજગાર અને તાલીમ
નોકરી માટે ની જગ્યાગુજરાત
સત્તાવાર વેબ સાઇટanubandham.gujarat.gov.in

ગુજરાત રોજગાર ભરતી મેળા વિશે ટુક માં માહિતી

ગુજરાત ભરતી મેળો : ગુજરાત ના યુવાનો માટે તૈયાર કરવામાં આવ્યો છે ગુજરાત ના તમામ યુવાઓ યુવાનો માટેગુજરાત ના જેવો કે જેને નોકરી ની જરૂર છે તેવા લોકો માટે આ ભરતી મેળા નું આયોજન કરવામાં આવ્યું છે તો એક નવી જ ઉજળા ભવિષ્ય માટે નવી ઊજળી તક છે તો આ ગુજરાત ભરતી મેળા માં આજે જ અનુબંધમ પોર્ટલ પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

લાયકાત

ધોરણ ૯ પાસ ,10 પાસ ,૧૨ પાસ , ગ્રેજુએટ , પોસ્ટ ગ્રેજુએટ , આઈ.ટી આઈ , ટેકનીકલ ટ્રેડ ,ડીપ્લોમાં અન્ય ટેકનીકલ લાયકાત ધરાવતા ઉમેદવારો આભારતી માટે લાયક ઠરે છે .

ગુજરાત રોજગાર ભરતી મેળામાં અરજી કઈ રીતે કરવી?

  • અનુબંધમ પોર્ટલ anubandham.gujarat.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો ત્યાં “નોંધણી” વિકલ્પ હશે. તેની પર કિલક કરો
  • તમને “નોકરી શોધનાર” વિકલ્પ “નોંધણી” ટેબ પસંદ કરીને મળશે.
  • “નોકરી શોધનાર” ને ઍક્સેસ કરવા માટે તમારો મોબાઇલ નંબર અને ઇમેઇલ સરનામું દાખલ કરો.
  • તાત્કાલિક સૂચના પ્રાપ્ત કરવા માટે, તમારે ઇમેઇલ સરનામાંની જરૂર પડશે.
  • ત્યારબાદ મોબાઈલ નંબર દાખલ કરવા માટે એક ફોર્મ દેખાશે.
  • ‘નેક્સ્ટ’ બટન દબાવો. તે પછી, તમને ઉલ્લેખિત સેલ ફોન નંબર પર એક OTP પ્રાપ્ત થશે.
  • સામાન્ય અરજી ફોર્મ મેળવવા માટે પોર્ટલમાં OTP દાખલ કરો.
  • એપ્લિકેશન સાથે આગળ વધવા માટે, તમારે નીચેની માહિતી ભરવાની જરૂર પડશે: પ્રથમ નામ, મધ્ય નામ, છેલ્લું નામ, સરનામું, શહેર, પિનકોડ, રાજ્ય અને જિલ્લો.
  • તમે આ તમામ પગલાં પૂર્ણ કરી લો તે પછી, “આગલું” વિકલ્પ પસંદ કરો.
  • ‘રજીસ્ટ્રેશન’ નામની એપ્લિકેશન હવે પ્રદર્શિત થશે. અહીં તમારે એક અનન્ય ID પ્રકાર, એક અનન્ય ID નંબર, લોગિન માટેની વિગતો અને ફોન નંબર પ્રદાન કરવો આવશ્યક છે.
  • તમે ફોન નંબર દ્વારા અથવા ઈમેલ એડ્રેસ દ્વારા પણ રજીસ્ટ્રેશન કરી શકો છો.
  • તે પછી, એક મજબૂત પાસવર્ડ સ્થાપિત કરો અને તેને બે વાર તપાસો.
  • પછી ‘સબમિટ’ બટન દબાવો. તે પછી તમારી નોંધણી સફળતાપૂર્વક સમાપ્ત થશે.

Office Address:- Block No.1,3  3rd Floor, Dr. Jivraj Mehta Bhavan, Old Secretariat, Gandhinagar, Gujarat -382010

મહત્વ પૂર્ણ કડીઓ

અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટhttps://anubandham.gujarat.gov.in/home
સત્તાવાર સૂચનાઅહીં ક્લિક કરો

આવી અવનવી સરકારી ભરતી ઓ યોજના ઓ રિજલ્ટ એજ્યુકેશન ને લગતી તમામ માહિતી તમામ નવી અપડેટ નોટિફિકેશન આપ અમારી Ojasonlinejob.in વેબસાઈટ પર આવી જોઈ શકો છો .

Updated: November 7, 2022 — 3:13 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *