GPSSB ગ્રામ સેવક મેરિટ લિસ્ટ 2022, જાહેર અહીંથી તપસો
GPSSB ગ્રામ સેવક મેરિટ લિસ્ટ 2022 : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા GPSSB ગ્રામ સેવક મેરીટ લિસ્ટ 2022 દ્વારા જાહેર કરવામાં આવ્યું છે GPSSB ની આપેલી સત્તાવાર વેબસાઇટ પર જઈ તમે તેની (PDF DOWNLOD) કરી શકો છો GPSSB ગ્રામ સેવક ની પરીક્ષા 05/06/2022 ના રોજ લેવા માં આવી હતી અને આ ભરતી 1571 જગ્યા માટે … Read more