GPSSB ગ્રામ સેવક મેરિટ લિસ્ટ 2022, જાહેર અહીંથી તપસો

GPSSB ગ્રામ સેવક મેરિટ લિસ્ટ 2022 : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા GPSSB ગ્રામ સેવક મેરીટ લિસ્ટ 2022 દ્વારા જાહેર કરવામાં આવ્યું છે GPSSB ની આપેલી સત્તાવાર વેબસાઇટ પર જઈ તમે તેની (PDF DOWNLOD) કરી શકો છો GPSSB ગ્રામ સેવક ની પરીક્ષા 05/06/2022 ના રોજ લેવા માં આવી હતી અને આ ભરતી 1571 જગ્યા માટે કરવામાં આવી દરેક ઉમેદવાર આ ભરતી અથવા તો મેરીટ લિસ્ટ ની વધારે માહિતી માટે આ લેખ ને પૂરો વાંચો અથવા તો આપેલ સત્તાવાર વેબસાઇટ પર જઈ ને જોઈ શકો છો .

GPSSB ગ્રામ સેવક મેરિટ લિસ્ટ 2022

ઓથોરિટીનું નામગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ [GPSSB]
પોસ્ટનું નામગ્રામ સેવક મેરિટ લિસ્ટ
કુલ ખાલી જગ્યા1571
નોકરીનું સ્થાનગુજરાત
નોટિફિકેશન તારીખ28 માર્ચ 2022
વેબસાઇટwww.gpssb.gujarat.gov.in

કેવી રીતે ડાઉનલોડ કરવી GPSSB ગ્રામ સેવક મેરિટ લિસ્ટ 2022

  • સવ પ્રથમ GPSSB સત્તાવાર વેબસાઇટ www.gpssb.gujarat.gov.in પર જાવ
  • ત્યાર પછી GPSSB ગ્રામ સેવક મેરિટ લિસ્ટ 2022 લિંક શોધો
  • તેના પર ક્લિક કરો અને ડાઉનલોડ કરો
  • તમારા કમ્પ્યુટર અને મોબાઇલ પર સેવ કરો

મહત્વપૂર્ણ લિંક્સ

GPSSB ગ્રામ સેવક મેરિટ લિસ્ટ PDF પરક્લિક કરો સાંભળો

Leave a Comment