ડેટા એન્ટ્રી ઓપરેટર ની જગ્યાઓ માટે ભરતી 2022: ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા (GHB) ડેટા એન્ટ્રી ઓપરેટર એપ્રેન્ટિસ ટોટલ 14 જેટલી જગ્યા ઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં જે પણ લોકો રશધારવતા હોય અથવા તો ફોર્મ ભરવાની લયકાત ધરાવતા ઉમેદવારો પોતાનું ફોર્મ આ ભરતી માટેની આપેલી સત્તાવાર વેબસાઇટ પર જઈ ઓનલાઇન ફોર્મ ભરી શકો છો .
ડેટા એન્ટ્રી ઓપરેટર એપ્રેન્ટિસ ની ભરતી માટે નું ફોર્મ છેલ્લી તારીખ 20/7/2022 સુધી તેની સત્તાવાર વેબ સાઇટ પર જઈ ભરી શકો છો ત્યાર પછી તમારું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં .