GPSC નાયબ મામલતદાર નાયબ સેક્સન અધિકારી અને ચીફ ઓફિસર ભરતી 2022,ઓનલાઈન અરજી કરો @gpsc.gujarat.gov.in

GPSC ભરતી 2022 દ્વારા નાયબ મામલતદાર નાયબ સેકસન અધિકારી અને ચીફ ઓફિકર મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસર. ડેપ્યુટી સેક્શન ઓફિસર. ,પશુ નિરીક્ષક ,વન રક્ષક જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે એમાં 260 જેટલી જગ્યા ઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે.  

GPSC ની ભરતી માટે જે પણ ઉમેદવાર આ ભરતી માં ફોર્મ ભરવા માગતા હોય એ તારીખ 15/7/2022 થી 30/7/2022 ( બપોર 1.00 વાગ્યા સુધી.. જ ) એ પોતાનું ફોર્મ ઓનલાઈન સત્તાવાર વેબસાઇટ પર જઈ ભરી શકે છે.. ઉમેદવાર પોતાનું ફોર્મ મોડા માં મોડુ છેલ્લી તારીખ બપોર (1.00) વાગ્યા સુધી ભરી શકે છે ત્યાર પછી તમારું ફોર્મ સ્વીકારવા આવશે નહી.

GPSC ભરતી 2022 

સંસ્થા નુ નામગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) 
પોસ્ટનું નામનાયબ સેક્સન અધિકારી/ નાયબ મામલતદાર, નાયબ સેક્સન અધિકારી (સચિવાલય) ,ચીફ ઓફિસર ,મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસર ,પશુ નિરીક્ષક ,વન રક્ષક
જાહેરાત ના.જાહેરાત નંબર: 10/2022-23 થી 14/2022-23
કુલ ખાલી જગ્યાઓ260
પોસ્ટ બનાવનાર ojasonlinejob.in
જોબનો પ્રકારGPSC નોકરીઓ
જોબ સ્થાનગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ30/07/2022
નોંધણી મોડઓનલાઈન અરજી કરો
સત્તાવાર વેબસાઈટhttps://gpsc-ojas.gujarat.gov.in/

પોસ્ટનું નામ: વિવિધ પોસ્ટ

  • નાયબ સેક્સન અધિકારી/ નાયબ મામલતદાર, નાયબ સેક્સન અધિકારી (સચિવાલય) : 80 પોસ્ટ
  • ચીફ ઓફીસર : 08 પોસ્ટ
  • મદદનીશ વન સંરક્ષક : 38 પોસ્ટ
  • પશુ ચિકિત્સા અધિકારી : 130 પોસ્ટ
  • મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસર : 04 પોસ્ટ

શૈક્ષણિક લાયકાત GPSC ભરતી 2022 :

  • ઉપયોગી લિંક નીચે સત્તાવાર જાહેરાતમાં વિગતો વાંચો .
  • ઉપયોગી લિંક નીચે સત્તાવાર જાહેરાતમાં વિગતો વાંચો .

પસંદગી પ્રક્રિયા:

  • ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અને કોમ્પ્યુટર પ્રાવીણ્ય કસોટીના આધારે કરવામાં આવશે.

અરજી ફી :

  • જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ. 100/– + લાગુ પોસ્ટલ શુલ્ક, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો અને ગુજરાત રાજ્યની અસુરક્ષિત શ્રેણીના આર્થિક રીતે નબળા વિભાગ અને ભૂતપૂર્વ. સર્વિસમેન અને પીએચ ઉમેદવારોને ફીની જરૂર નથી. જ્યારે અન્ય રાજ્યોના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત અરજી ફી ચૂકવવાની રહેશે.

GPSC ખાલી જગ્યા 2022 કેવી રીતે અરજી કરવી :

રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે 

મહત્વની તારીખો:

GPSC સૂચના 202214/07/2022
ઓનલાઈન અરજી શરૂ થાય છે15/07/2022 (પ્રારંભ 01:00 PM)
ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે30/07/2022 (01:00 વાગ્યા સુધી)

મહત્વપૂર્ણ લિંક: 

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
  • આવી અવનવી સરકારી ભારતી ઓ યોજના ઓ રિજલ્ટ એજ્યુકેશન ને લગતી તમામ માહિતી તમામ નવી અપડેટ નોટિફિકેશન આપ અમારી ojasonlinejob.in વેબસાઇટ પર આવી જોઈ શકો છો .

Updated: July 20, 2022 — 3:44 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *