IBPS ભરતી 2022 : Institute of Banking Personnel Selection : દ્વારા 7000 પોસ્ટ પર આવી નવી ભરતી જે પણ લોકો આ ભરતી માટે ફોર્મ ભરવા માંગતા હોય એ લોકો પોતાનું ફોર્મ ઓનલાઇન IBPS ની સત્તાવાર વેબસાઇટ જઈ ભરી સકો
IBPS ભરતી 2022
સંસ્થા નુ નામ | ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેંકિંગ પર્સનલ સિલેક્શન – IBPS |
કુલ પોસ્ટ | 7000+ |
પોસ્ટનું નામ | કારકુન (CRP-કારકુન-XII) |
જોબ સ્થળ | ભારત |
છેલ્લી તારીખ | 21/07/2022 |
સત્તાવાર વેબસાઇટ | ibps.in |
મહત્વ ની તારીખો
ફોર્મ ભરવાની તારીખ : 1/7/2022
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :21/7/2022
જે પણ લોકો આ ભરતી માટે ફોર્મ ભરવા ઈચ્છતા હોય એ મોડા માં મોડા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21/7/2022 સુધી માં ઓનલઈન ફોર્મ ભરી શકો છો તે પછી કોઈ નું ફોર્મ ભરવા માં આવશે નહી.
શૈક્ષણિક લયકાત
પોસ્ટ ગ્રેજ્યુએટ
આ ભરતી માટે ફોર્મ ભરવા માટે ઉમેદવાર પોસ્ટ ગ્રેજ્યુએટ હોવા જોઈએ
વય મર્યાદા
ન્યૂનતમ: 20 વર્ષ, મહત્તમ: 28 વર્ષ
વય મર્યાદા . ઓછામાં ઓછી 20 અને વધારે માં વધારે 28 વર્ષ હોવા જોઈએ
અરજી ફી
- રૂ. 850 /- (GST સહિત) અન્ય તમામ માટે
- રૂ. SC/ST/PWBD/EXSM ઉમેદવારો માટે 175/- (GST સહિત).
- અરજી ફીની ઓનલાઈન ચુકવણી માટેના બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ/ ઈન્ટિમેશન ચાર્જીસ ઉમેદવારે ઉઠાવવાના રહેશે
પસંદગી પ્રક્રિયા
- અરજદારોને 2 રાઉન્ડ માટે બોલાવવામાં આવશે:
- IBPS ક્લાર્ક પ્રિલિમ પરીક્ષા 2022
- IBPS ક્લાર્ક મેન્સ પરીક્ષા 2022
રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે
આવી અવનવી સરકારી ભરતી ઓ યોજના ઓ રિજલ્ટ એજ્યુકેશન ને લગતી તમામ માહિતી તમામ નવી
અપડેટ નોટિફિકેશન આપ અમારી ojasonlinejob.in વેબસાઇટ પર આવી જોઈ શકો છો .
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |