પીએમ કિસાન યોજનાની આ યાદીમાં તમારું નામ હશે તો ખાતામાં આવશે ₹6000 :- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ની અંદર હાલમાં 13 મો હપ્તો મળવાનો શરૂ થઈ ગયું છે તો મિત્રો આપણે જાણીશું કે રૂપિયા 6000 કોને કોને મળશે. તેના વિશે વાત કરવાની છે.
પીએમ કિસાન યોજના બેનિફિટ
પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો હપ્તો વાર્ષિક ₹6,000 દરેક સીમંત ખેડૂતોના ખાતામાં આવે છે જે ₹2,000 ના કુલ એમ વર્ષમાં (૨૦૦૦*૪=૬૦૦૦) એટલે કે વાર્ષિક ચાર હપ્તાની અંદર ટોટલ રૂપિયા 6 હજાર સીધા ખેડૂતો ના બેન્ક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે.
પીએમ કિસાન યોજના નો હપ્તો
દેશના ખેડૂતો માટે સારા સમાચાર છે. PM કિસાનનો 13મો હપ્તો (2,000 રૂપિયા) ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે અને મિત્રો ખાસ વાત કે PM કિસાન યોજનાના લાભાર્થીઓને ટૂંક સમયમાં 2,000 રૂપિયાનો હપ્તો મળવા જઈ રહ્યો છે, જેમને ઇ-કેવાયસી બાકી છે તેમને ઇ-કેવાયસી કરાવી લેવું.
જો તમે આ યોજનાના લાભાર્થી છો તો શક્ય તેટલી વહેલી તકે ઇ-કેવાયસી કરાવી લેવું જરૂરી છે. હકીકતે જો તમે આમ નહીં કરો તો તમને મળતો 13મો હપ્તો અટકી શકે છે.
તમારો હપ્તો તમારા ખાતામાં જમા થયો કે નહી એ જાણો
મોબાઈલ નંબર દ્વારા | અહિ ક્લિક કરો |
ખાતા નંબર દ્વારા | અહિ ક્લિક કરો |
આધાર કાર્ડ દ્વારા | અહિ ક્લિક કરો |
આગળનો હપ્તો આવ્યો કે નહીં એ ચેક કરો | અહિ ક્લિક કરો |
તમારું ગામનું લીસ્ટ ચેક કરો | અહિ ક્લિક કરો |
- પીએમ કિસાન ઇ-કેવાયસી અહીથી કરી સકો છો
પીએમ કિસાન હેલ્પલાઈન નંબર – PM Kisan Helpline Number
જો યાદીમાં તમારું નામ નથી તો તમે તમારા જિલ્લાના સંબંધિત નોડલ અધિકારી સાથે સંપર્ક કરી યાદીમાં નામ નહીં આવવાનું કારણ જાણી અધૂરી પ્રક્રિયાને પૂર્ણ કરી દો. આ સિવાય જો તમે સતત બે હપ્તાથી તમારું નામ યાદીમાં આવી રહ્યું નથી તો હેલ્પલાઈન નંબર 011-24300606 પર કોલ કરો. અહીં કોલ કર્યા બાદ તમે તમારું નામ અને અન્ય માહિતી બતાવીને જાણકારી ભરી શકો છો.