તલાટી કમ-મંત્રી પરીક્ષાની તારીખ જાહેર 2023

તલાટી કમ-મંત્રી પરીક્ષાની તારીખ જાહેર 2023 : ગુજરાત તલાટી ભરતી જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ગાંધીનગર દ્વારા તલાટી ની ખાલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટી કમ-મંત્રી પરીક્ષાની તારીખ 2023 સંબંધિત પોસ્ટ બનાવવામાં આવી છે. Talati Cum Mantri Exam Date 2023, હવે આપને જાનીશું કે તલાટી કમ-મંત્રી પરીક્ષા ક્યારે લેવાશે તેના વિશે જાણીએ.

તલાટી કમ-મંત્રી પરીક્ષા 2023

પોસ્ટનું નામતલાટી કમ-મંત્રી પરીક્ષા 2023
જાહેરાત નં.10/2021-22
કુલ પોસ્ટ3437 પોસ્ટ
સત્તાવાર વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in/
પરિક્ષા તારીખ30 એપ્રિલ, 2023 સંભવિત
વિષયપરીક્ષા બાબતે માહિતી

તલાટી કમ-મંત્રીની પરીક્ષા 2023

GPSSB દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના મુજબ, 30 એપ્રિલ, 2023 સંભવિત તલાટી કમ મંત્રી ની પરીક્ષા લેવામાં આવનાર છે.

હસમુખ પટેલ સાહેબ નું ટ્વીટ પરીક્ષા બાબતે

હસમુખ પટેલ સાહેબ દ્વારા ટ્વીટરના માધ્યમથી જાણકારી આપી છે કે તલાટીની સંભવિત તારીખ 30 એપ્રિલ 2023. હસમુખ પટેલ સાહેબે કહ્યું હતું કે 23 એપ્રિલના રોજ અખાત્રીજનો તહેવાર હોઈ ઉમેદવારોને વાહન વ્યવહારની મુશ્કેલી ન પડે તે હેતુથી તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ લેવા માટે જિલ્લાઓમાંથી કેન્દ્રોની ઉપલબ્ધતાની માહિતી મંગાવવામાં આવેલ છે.

તલાટી કમ મંત્રી મહ્ત્વપુર્ન લિંક

તલાટી કમ મંત્રી સિલેબસ 2023ડાઉનલોડ કરો
હોમ પેજક્લિક કરો

આ પણ વાંચો :-

ખાસ તકેદારી :- તલાટીની પરીક્ષા તારીખ ના બાબતે કોઇ પણ નિર્ણય લેતા પહેલા હંમેશા ઓફિસિઅલ વેબસાઇટની મુલાકાત લો

Updated: March 22, 2023 — 11:01 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *