ગુજરાત સરકાર પોલીસ વિભાગમાં નવી 8000 ભરતી

ગુજરાત સરકાર પોલીસ વિભાગમાં નવી 8000 ભરતી  :- પોલીસ ભરતી મુદ્દે હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત ગુજરાત સરકાર પોલિસ ડીપાર્મેંન્ટમાં નવી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવનાર છે જેમા પી.એસ.આઇ અને બિનહથિયારધારી કોન્સ્ટેબલની ભરતી કરાશે નોકરી માટે ઉત્સુક છે એવા યુવાનો માટે ગુજરાત સરકારના ગૃહરાજ્ય વિભાગે નવી મેગા ભરતીની જાહેરાત કરી છે.

પોલીસ વિભાગમાં નવી ભરતી

પોસ્ટનું નામપોલીસ વિભાગમાં ભરતી
કુલ ભરતી સંખ્યા૮૦૦૦-જાહેરાત પ્રમાણે
ભરતી અંગેની જાહેરાતરાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા
પ્રેક્ટીકલ પરીક્ષાઉનાળો પૂર્ણ થયા બાદ

પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યા પર થશે ભરતી

ગુજરાત સરકાર પોલીસ ખાતામાં નવી 8 હજાર નવી ભરતી કરશે જેમાં PSI અને બિનહથિયારધારી કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવનાર છે,અને જેની પ્રેક્ટીકલ પરીક્ષાનું આયોજન ઉનાળો પૂર્ણ થયા બાદ કરવામાં આવશે. તો ગુજરાતના યુવાનો જે સરકારી નોકરીની તૈયારી કરે છે એમાં પણ ખાસ કરીને પોલીસ ખાતામાં નોકરી મેળવા ઈચ્છે છે તેમના માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે.

  • પોલીસ ભરતી મુદ્દે હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત
  • પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યા પર ભરતી થશે
  • પ્રેક્ટીકલ પરીક્ષાનું આયોજન ઉનાળો પૂર્ણ થયા બાદ કરવામાં આવશે

નોધ :-ભરતી વિશે કોઇ પણ ફેરફાર કરવામાં આવે કે કોઇ બાબત અંગે પોલીસ વિભાગની ઓફિસિઅલ વેબસાઇટની મુલાકાત લઇ સકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *