સુરત મહાનગર પાલિકા માં આવી નવી ભરતી 2022 (SMC)

સુરત મહાનગર પાલિકા દ્વારા સુરત સિટીલિન્ક લિમેટેડ ની નવી ભરતી ખાલી જગ્યા ઓ બહાર પાડવામાં આવી છે આ ભરતી ના 11 માસ ના કરાર પર સિધ્ધી ભરતી ભરવા માટે સિધ્ધી ઓનલાઇને અરજી ઓ કરવામાં  suratmunicipal.gov.in (SMC) ની આ ભરતી માટે રસધરાવતા લોકો અથવા તો લયકાત ધરાવતા લોકો છેલ્લી તારીખ પહેલા આપીલી સત્તાવાર વેબસાઇટ પર જઈ ઓનલાઇન અરજી કરી શકે છે અરજી કરવાની શરૂ અને છેલ્લી તારીખ બંન્ને અહી આપેલી છે તા.૨૮/૦૭/૨૦૨૨ (સમય : સવારે ૧૧:૦૦ કલાક) થી તા.૧૧/૦૮/૨૦૨૨ (સમય : રાત્રીના ૧૧:૦૦ કલાક)  દરમ્યાન સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ https://www.suratmunicipal.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે

(SMC ) એસએમસી ની આ ભરતી માટે ઉમેદવારે અરજી કઈ રીતે કરવી , પસંદગી પ્રક્રિયા , જોબ સ્થાન ,અરજી કરવા માટે શું કરવું , આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં આપેલી છે વિનંતી કરીને આ લેખ ને આખો વાંચવા વિનંતી અને વધુ માહિતી માટે આપેલ સત્તાવાર વેબ સાઇટપર જઈ જોઈ શકો છો અને સંપૂર્ણ વિગત ધ્યાન થી વાંચી ને અરજી કરવી .

ક્રમ નંબરપોસ્ટ નું નામપોસ્ટની સંખ્યા
1મુખ્ય નાણા અધિકારી1
2કંપની સેક્રેટરી1
3માર્ગ સહાયક6

યોગ્યતાના માપદંડ:

શૈક્ષણિક લાયકાત: શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના ઓ બધી તમે વાંચો.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

જોબ સ્થાન:

સુરત સિટિલિંક લિમિટેડ, ગુજરાત, ભારત.

કેવી રીતે અરજી કરવી?:

લાયક અને રસ ધરાવતા ઉમેદવારો આપેલ સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

ખાસ નોંધ:

ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાનું સૂચન કરવામાં આવે છે.

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ: 11/8/2022

મહત્વપૂર્ણ લીંકો:

SMC જાહેરાત અહિયાં ક્લિક કરો
સત્તાવાર વેબ સાઈટ અહિયાં ક્લિક કરો

આવી અવનવી સરકારી ભરતી ઓ યોજના ઓ રિજલ્ટ એજ્યુકેશન ને લગતી તમામ માહિતી તમામ નવી અપડેટ નોટિફિકેશન આપ અમારી Ojasonlinejob.in વેબસાઈટ પર આવી જોઈ શકો છો .

Leave a Comment