ગુજરાત બોર્ડનું કેલેન્ડર જાહેર 2022-23 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક 2022-23 કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે આ કેલેન્ડર આ કેલેન્ડરમાં પ્રથમ સત્ર, બીજું સત્ર, પરીક્ષાની તારીખ, બોર્ડની પરીક્ષાની તારીખ,જાહેર રજાઓ સહિતની તમામ વિગતો રજૂ કરવામાં આવી છે. ધોરણ 10 અને 12 ની પરીક્ષા 14 માર્ચ ના રોજ ચાલુ થશે અને 31 માર્ચ ના રોજ પૂરું થશે
9થી 12ની પ્રથમ પરીક્ષા
9 થી 12 ની પ્રથમ પરીક્ષા 10 ઓક્ટોમ્બર થી તે 18 ઓક્ટોમ્બર સુધી લેવામાં આવશે . આ પરીક્ષા ઓં માં પરીક્ષા વર્ષ 2019-20માં દ્વારા અમલ આવેલી પદ્ધતિ અનુસાર પરીક્ષા લેવામાં આવશે અને બીજા સત્ર ની પરીક્ષા 27 જાન્યુઆરી થી લઈને 4 ફેબ્રુઆરી માં યોજાશે મજ વાર્ષિક પરીક્ષા 10 એપ્રિલથી 21 એપ્રિલ સુધી લેવાશે.
ધો.10 અને 12ના પરિણામ (૨ મહિના અગાઉ )
ધોરણ 10 અને 12 નું પરિણામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મે મહિના પહેલા જાહેર કરવામાં આવ્યું હતું ધોરણ 8 ની પરીક્ષાનું 65.18 પરિણામ જેમાં સુરત જિલ્લા નું સૌથી વધુ 75.64 હતું અને જેમાં પાટણ જિલ્લા નું સૌથી ઓછું પરિણામ હતું 54.29 પરિણામ આવ્યું હતું અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ છે અને 12 સાયન્સ નું 72 ટકા પરિણામ આવ્યું હતું 196 વિધ્યાર્થીઓ A ગ્રેડ અને 3,306 વિધ્યાર્થીઓ એ A2 ગ્રેડ મેડવ્યો હતો ગુજરાત બોર્ડ કેલેન્ડર ની માહિતી માટે આ લખાણ ને પૂરું વાંચવા વિનંતી અને વધારે માહિતી માટે ગુજરાત કેલેન્ડર બોર્ડ ની. નીચે આપેલી સત્તાવાર વેબ સાઇટ પર જઈ જોઈ શકો છો .
content sources : www-divyabhaskar-co-in
ગુજરાત બોર્ડનું 2022-23 કેલેન્ડર | અહીં ક્લિક કરો |
આવી અવનવી સરકારી ભરતી ઓ યોજના ઓ રિજલ્ટ એજ્યુકેશન ને લગતી તમામ માહિતી તમામ નવી અપડેટ નોટિફિકેશન આપ અમારી Ojasonlinejob.in વેબસાઈટ પર આવી જોઈ શકો છો .