પી.એસ .આઈ ડોક્યુમેન્ટ વેરીફીકેશન લીસ્ટ 2022 જાહેર

પી એસ .આઈ ડોક્યુમેંટ વેરિફિકેશન લિસ્ટ જાહેર 2022

પી.એસ .આઈ ડોક્યુમેન્ટ વેરીફીકેશન લીસ્ટ 2022 : તાજેતર માં પી.એસ.આઈ બોર્ડ દ્વારા પી.એસ.આઈ.ડૉક્યુમેન્ટ મેરીટ લિસ્ટ 2022 જાહેર કરવામાં આવ્યું છે જે પણ વિધ્યાર્થી લાગુ પડતું હોય એ વિધ્યાર્થી આપેલ સત્તાવાર વેબસાઈટ પર જઈ ડાઉનલોડ કરી શકે છે. અને આ પહેલા પી.એસ .આઈ બોર્ડ દ્વારા લેખિત પરીક્ષા અને મેન પરીક્ષા નું પરિણામ અગાઉ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે.

પી.એસ .આઈ ડોક્યુમેન્ટ વેરીફીકેશન લીસ્ટ 2022

ભરતી બોર્ડગુજરાત પોલીસ વિભાગ
Advt. No.PSIRB/202021/1
પોસ્ટ નામUPSI / APSI / IO / UASI
ટોટલ જગ્યા1382 Post ( Approx. )
પોસ્ટ કેટેગરીડોક્યુમેંટ વેરિફિકેશન યાદી
ભરતી સ્થળગુજરાત
પરિણામ ની સ્તિતિજાહેર
પરીક્ષા તારીખ12 June 2022 & 19 June 2022
Official Websitepsirbgujarat2022.in

પી.એસ .આઈ ડોક્યુમેન્ટ વેરીફીકેશન લીસ્ટ ૨૦૨૨ કેવી રીતે ડાઉનલોડ કરવું ?

  • સવ પ્રથમ સતાવાર વેબસાઈટ પર જાવ psirbgujarat2022.in
  • ત્યાર બાદ પી.એસ .આઈ ડોક્યુમેન્ટ વેરીફીકેશન લીસ્ટ ૨૦૨૨ લીક શોધો
  • તેના પર કિલક કરો
  • pdf ડાઉનલોડ કરો
  • તમારા ફોન અથવા લેપટોપ માં સવે કરો
પી.એસ .આઈ ડોક્યુમેન્ટ વેરીફીકેશન લીસ્ટઅહી કિલક કરો
સતાવાર વેબસાઈટઅહી કિલક કરો

આવી અવનવી સરકારી ભરતી ઓ યોજના ઓ રિજલ્ટ એજ્યુકેશન ને લગતી તમામ માહિતી તમામ નવી અપડેટ નોટિફિકેશન આપ અમારી Ojasonlinejob.in વેબસાઈટ પર આવી જોઈ શકો છો .

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *