ઘરે બેઠા આધાર કાર્ડમાં નામ/જન્મ તારીખ/સરનામુંં વગેરે સુધારો કરો

ઘરે બેઠા આધાર કાર્ડમાં નામ/જન્મ તારીખ/સરનામુંં વગેરે સુધારો કરો :- આધાર કાર્ડ હવે આપણી દૈનિક જરુરીઆત થઇ ગઇ છે, હવે આમ વ્યકિત માટે આધાર આપની બેસીક ડોક્યુંમેન્ટ માટે ઉપયોગી છે તો મિત્રો આપણે હવે જોઇએ કે એમાં કોઇ ભુલ હોય તો સુધારા કઇ રીતે કરવા એ જાણીએ.

આધાર કાર્ડમાં સુધારો કરવા જોણો

આધાર કાર્ડમાં હવે ઓનલાઈન આટલા સુધારા કરી સકો જેમા સરનામું બદલો, આધાર કાર્ડની ભાષા બદલો, આધાર કાર્ડમાં નામ સુધારો કરો, આધાર કાર્ડમાં જન્મ તારીખ બદલો, આધાર કાર્ડમાં જાતિ બદલો. આ 5 સુધારા તમે મોબાઈલ દ્વારા ઘરબેઠા કરી શકો છો.

Aadhar Card Update Online

પોસ્ટનું નામઆધાર કાર્ડમાં સુધારો
ઓર્ગેનાઈઝેશનUIDAI
અરજી કરવાની રીતઓનલાઇન
ઓફિસિઅલ વેબસાઇટhttps://uidai.gov.in
https://myaadhaar.uidai.gov.in/

આધાર કાર્ડ માં આ 5 સુધારાઓ તમે ઘર બેઠા મોબાઈલમાંથી ઓનલાઈન જ કરી શકશો

  • આધાર કાર્ડમાં નામ સુધારો
  • આધાર કાર્ડમાં સરનામું બદલો
  • આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારો
  • આધાર કાર્ડમાં જાતિ સુધારો
  • આધાર કાર્ડમાં ભાષા સુધારો

આધારકાર્ડ સુધારવા વધારા કરવા માટે

આધાર કાર્ડ્માં સુધારા કરવા માટે નીચે આપેલી સતાવાર વેબ સાઇટ ની મુલાકાત લઇ ને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને સુધારા કરી સકો છો.

આધારકાર્ડ સુધારા માટે ફી
  • આધાર કાર્ડના કોઈ પણ જાતના સુધારા માટે રૂ. 50 ફી ચૂકવવી પડતી હતી હવે બિલકુલ ફ્રી છે.

આધારકાર્ડ સુધારા માટે મહ્ત્વપુર્ન કડિયો

આધાર કાર્ડ એપલીકેશન અહી ક્લિક કરો
આધાર કાર્ડ સુધારો કરવાઅહી ક્લિક કરો

Leave a Comment