અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી ના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા @ahmedabadcity.gov.in

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી 2022, અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન (AMC.. ભરતી 2022) દ્વારા સહાયક સર્વયર પોસ્ટ 2022 માટે એક નવી જાહેરાત કરવામાં આવી છે અમદાવાદ મહાનગર પાલિકા ની ભરતી માં કુલ ટોટલ 54 ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે .

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન .ની 2022 ની આ ભરતી માટે ઇચ્છુક અથવા તો રશધરાવતા તમામ લોકો આપેલી સત્તાવાર વેબસાઇટ પર જઈ અરજી કરવાની છેલ્લી તારીખ એટ્લે કે 27/07/2022 પહેલા આપેલી સત્તાવાર વેબસાઇટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે . જે પણ ઉમેદવાર અરજી કરવા માગતા હોય એ છેલ્લી તારીખ પેહેલા અરજી કરી શકે છે ત્યાર પછી તમારી અરજી સ્વીકાર વા માં આવશે નહી.

(AMC 2022) અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન ની આ ભરતી ની બધી વિગત અહી છે જેમ કે અરજી કઈ રીતે કરવી, શૈક્ષણિક લયકાત શું , વય મર્યાદા કેટલી છે , અરજી ની ફી કેટલી છે ,પસંદગી પ્રક્રિયા આ બધી વિગતો આમાં સમજવામાં આવી છે આ લેખ ને આખો વાંચવા વિનંતી છે, વધુ માહિતી માટે આપેલ સત્તાવાર નોટિફિકેશન પર જઈ ને જોઈ શકો છો.

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી માટેની મહત્વપૂર્ણ તારીખો:

અરજી કરવાની છેલ્લી તારીખ28/07/2022

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી 2022

સંસ્થાનું નામઅમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન (AMC)
પોસ્ટનું નામસહાયક સર્વેયર
કુલ જગ્યાઓ54
અરજી કરવાની છેલ્લી તારીખ28/07/2022
અરજી મોડઓનલાઈન
નોકરી સ્થળઅમદાવાદ
સત્તાવાર વેબસાઈટhttps://ahmedabadcity.gov.in/

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી માટે પોસ્ટનું નામ

સહાયક સર્વેયર

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ITI ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સર્વેયરનું નેશનલ ટ્રેડ સર્ટી. અથવા ડિપ્લોમા એન્જીનીયર.

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી માટે ઉમર મર્યાદા

  • ઉંમર: 45 વર્ષથી વધુ નહિ

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી માટે પગાર ધોરણ (પે-સ્કેલ)

19950/-

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતીમાં  કેવી રીતે અરજી કરવી?:

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://ahmedabadcity.gov.in/ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે

મહત્વ પૂર્ણ લીંકો

GNFC ભરતી જાહેરાત 2022અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

આવી અવનવી સરકારી ભરતી ઓ યોજના ઓ રિજલ્ટ એજ્યુકેશન ને લગતી તમામ માહિતી તમામ નવી અપડેટ નોટિફિકેશન આપ અમારી Ojasonlinejob.in વેબસાઈટ પર આવી જોઈ શકો છો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *