HDFC BENK માં આવી ભરતી 2022 @hdfcbank.com 

HDFC બઁક માં ટોટલ 12552 જગ્યા ઓ પર નવી ભરતી બહાર પાડવામાં આવેલ છે આ ભરતી બેન્ક ને લગતી તમામ જગ્યા ઓ માટે બહાર પાડવામાં આવેલ છે આ ભરતી ગુજરાત પુરતી નહીં પણ આખા ભારત માટે ની ભરતી કરવામાં આવશે તો આ ભરતી માં રસધરાવતા લોકો છેલ્લી તારીખ પેલા ઓનલાઇન અરજી કરી શકો છો આ અરજી ની સંપૂર્ણ માહિતી જેમ કે અરજી કઈ રીતે કરવી છેલ્લી તારીખ કઈ છે કુલ ટોટલ જગ્યા ઑ કેટલી છે એ જાણવા માટે કૃપા કરીને પૂરો આર્ટીકલ વાંચો

HDFC BENK માં આવી ભરતી ૨૦૨૨

સંસ્થા HDFC બેંક
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ્સ
ખાલી જગ્યા 12552
નોકરીનું સ્થાનસમગ્ર ભારતમાં
પરીક્ષા મોડ ઓનલાઇન
એપ્લિકેશન મોડ ઓનલાઇન
જાહેરાતની  તારીખ05-07-2022
 અરજીની છેલ્લી તારીખ 30-08-2022
સત્તાવાર વેબસાઈટhdfcbank.com

HDFC બેંક માં વિવિધ પોસ્ટ :

HDFC BANK REQUIREMENT 2022 :HDFC બેંક દ્રારા વિવિધ જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે આ ભારતી આખા ભારત માં કરવામાં આવશે પોસ્ટ ના નામ નીચે મુજબ છે જેને લઈને ભરતી જાહેર કરવામાં આવેલ છે.

HDFC બેંકમાં ભરતી પોસ્ટ્સનું નામ

  • ગ્રાહક સંબંધ મેનેજર
  • ગ્રાહક સેવા એક્ઝિક્યુટિવ
  • ઓપરેશન હેડ
  • વસૂલાત અધિકારી
  • રિલેશન મેનેજર
  • નિષ્ણાત અધિકારી
  • નેટવર્ક એન્જિનિયરિંગ
  • શાખા પૃબંધક
  • એનાલિટિક્સ
  • આસિસ્ટન્ટ મેનેજર
  • બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર
  • કારકુન
  • કલેક્શન ઓફિસર
  • વહીવટ
  • જનરલ મેનેજર
  • મેનેજર
  • ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ

HDFC બેંક ની ભરતી માટે માટે જરૂરી લાયકાત :

HDFC BANK REQUIREMENT 2022 : આ ભરતી માંટે બેંક દ્રારા અલગ-અલગ પોસ્ટ માટે અલગ લાયકાત રાખેલ જેવી તમારી લાયકાત તેવી તમને જગ્યાઓ પર પોસ્ટીંગ આપવામાં આવી સકે છે આ ભરતી માટે HDFC બેંક દ્રારા ધોરણ ૧૦ થી લઇને સ્નાતક અને અનુ-સ્નાતક સુધી રાખવામાં આવેલ છે. વધુ મહિતી માટે સત્તાવાર વેબસાઈટ નો પર વિજીટ કરો.

HDFC બેંક ની ભરતી માટે માટે જરૂરી વાય મર્યાદા :

HDFC BANK REQUIREMENT 2022 : આ ભરતી માટે બેંક દ્રારા અમુક વય મર્યાદા નક્કી કરવામાં આવેલ છે જે નીચે મુજબ આપેલી છે.

૧. ઉમેદવાર ની ઉમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ હોવી જોઈએ

૨. ઉમેદવાર ની ઉમર વધુમાં વધુ ૪૫ વર્ષ સુધી આ ભરતી માં અરજી કરી શકશે.

નોધ : ST/ SC ના ઉમેદવારો માટે બેંક દ્રારા ૫ વર્ષ ની છૂટછાટ આપવામાં આવેલ છે. અને OBC ના ઉમેદવારો માટે ૩ વર્ષ ની છૂટ આપવામાં આવેલ છે. જેની ખાસ નોધ લેવી .

HDFC બેંક ની ભરતી પગાર ધોરણ :

બેંક દ્રારા સારું પગાર ધોરણ નક્કી કરવામાં આવેલ છે આ ભરતી માટે ૨૫ હાજર થી લઇ ૧ લાખ ૧૮ હાજર સુધી રાખવામાં આવેલ છે

HDFC બેંક ની ભરતી માટે સેલેક્સન પ્રોસેસ :

HDFC BANK REQUIREMENT 2022 : આ ભરતી માટે ઉમેદવાર ના પુરાવા અને INTERVIEW પર આધાર છે.

HDFC બેંકમાં ભરતી માટે અરજી ફી

આ ભરતી માટે કોઈ પણ ઉમેદવાર માટે બેંક દ્રારા કોઈ ફી રાખવામાં આવી છે આ ભરતી માં GENERAL , OBC કે SC / ST કોઈ પણ કેટેગરી ના ઉમેદવારો માટે ફી રાખવામાં આવેલ નથી.

HDFC બેંકમાં ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી

આ ભરતી માટે અરજી કરવા માટે નીચે પ્રમાણે ના સ્ટેપ પર જી તમે અરજી કરી કસો છો. આ અરજી જે તે લાયકાત પ્રમાણે તમારે જાતે કરવાની રહેશે.

• ઉમેદવારોએ અધિકૃત વેબસાઈટ hdfcbank.com પર જવું પડશે.
• જો તમે તમારી જાતને નોંધણી કરાવી નથી તો નોંધણી કરો.
• ત્યાં તેઓ કારકિર્દી વિકલ્પ પર જઈ શકે છે.
• કારકિર્દી વિકલ્પમાં તેઓને નવીનતમ નોકરીની સૂચના મળશે.
• આ ભરતી માટે અરજી કરતા પહેલા સૂચના ધ્યાનથી વાંચો.
• પછી હવે તમને લાગુ પડતા ટેબમાં ક્લિક કરો.
• તમારી શૈક્ષણિક લાયકાત મુજબ અરજી ફોર્મ ભરો.
• બધા જરૂરી દસ્તાવેજો જોડો.
• પછી જો જરૂરી હોય તો રેઝ્યૂમે જોડો.
• અરજી ફોર્મ સબમિટ કરો.

મહત્વપૂર્ણ લીંકો :

જાહેરાત & ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો

આવી અવનવી સરકારી ભરતી ઓ યોજના ઓ રિજલ્ટ એજ્યુકેશન ને લગતી તમામ માહિતી તમામ નવી અપડેટ નોટિફિકેશન આપ અમારી Ojasonlinejob.in વેબસાઈટ પર આવી જોઈ શકો છો .

Updated: July 25, 2022 — 4:57 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *