સેમસંગનો સૌથી સસ્તો અને શ્રેષ્ઠ 5G મોબાઈલ , જાણો સુ છે નવીનતા

Samsung 5G Mobile : સુ તમે પણ સમસંગ પ્રેમી છો તમ? જો હા તો તમારા માટે સમસંગ લઇ ને આવ્યું છે સવથી સસ્તો 5g ફોન જાણો કેટલા માં પડશે આ ફોન ક્યારે આવશે આ ફોન તમામ માહિતી માટે આ લેખ ને ધ્યાન થી વાચો અને તમારા ફેમીલી અને દોસ્તો જોડે પણ શેર કરો .

Samsung 5G Mobile

Mobile nameSamsung 5G Mobile
model No.SAMSUNG Galaxy F23 5G
કીમત ₹15,999
Buy form flipkart.com

SAMSUNG Galaxy F23 5G Future

SAMSUNG Galaxy F23 5G : budget ફોન છે જેમ ઓછી કીમતે તમને ઘણા બધા સારા બેનીફીટ મળે છે આ ફોન 6GB RAM સાથે તમને જોવા મળશે 16.76 cm (6.6 inch) Full HD+ Display પણ તમને આ ફોન સાથે જોવા મળે છે

SAMSUNG Galaxy F23 5G Colour

આ ફોન માં તમને ૩ કલર માં જોવા મળે છે AQUA BLUE , copper Blush , forest green

Samsung F23 ડિસ્પ્લે ફીચર્સ

  • ડિસ્પ્લે માપ – 16.76 સેમી (6.6 ઇંચ)
  • ઠરાવ – 2408 x 1080 પિક્સેલ્સ
  • રિઝોલ્યુશનનો પ્રકાર – પૂર્ણ HD+
  • GPU – Qualcomm Adreno 619
  • ડિસ્પ્લે પ્રકાર – પૂર્ણ HD+

SAMSUNG Galaxy F23 5G કેમેંરો

50MP + 8MP + 2MP પ્રાથમિક કેમેરા | 8MP ફ્રન્ટ કેમેરા

50MP ટ્રિપલ કેમેરા 123-ડિગ્રી અલ્ટ્રા-વાઇડ વિઝન સાથે સેટ અપ અસાધારણ ઇમેજરી સાથે અદભૂત ચિત્રો કેપ્ચર કરવામાં મદદ કરે છે.

 Battery અને Processor

  • 5000 mAh Lithium Ion Battery
  • Qualcomm Snapdragon 750G Processor
Samsung  5G Mobile

સેમસંગ 5G મોબાઈલ F23 વોરંટી

1 વર્ષની વોરંટી ખરીદીની તારીખથી ઉત્પાદક દ્વારા પ્રદાન કરવામાં આવે છે.

નોધ : આ ફોન વિશે તામમ માહિતી માટે filpkart.com વીસીટ કરો , ફોન ની કીમત માં જેતે ઉત્પાદક દ્વારા બદલાવ પણ આવી સકે છે

Check Price / Buy Samsung F23 5G Mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *